Herbalduty વિટામિન b12 નો ઉપયોગ કેવી રીતે કરવો ?
સવારે ભૂખ્યા પેટે ૧ કેપ્સુલ લેવી
- રાત્રે ભૂખ્યા પેટે ૧ કેપ્સુલ લેવી
રોજે લેવા થી માત્ર 15 દિવસ માં તમને શરીર માં અસર દેખાશે અને માત્ર 90 દિવસ ની અંદર તમારા શરીર માંથી b12 નું ઉણપ દૂર થશે
Herbalduty Vitamin B12 Capsules - An Essential Nutrient for Your Body!
JUST RECEIVED PRODUCT
Frequently Asked Questions
હર્બલડ્યુટી સંપૂર્ણપણે પ્લાન્ટ બેઝ આયુર્વેદિક ઘટકોથી બનેલી છે જેની કોઈ આડઅસર નથી.
જે લોકોમાં તાજેતરમાં વિટામિન બી 12 ની ઉણપ હોવાનું નિદાન થયું છે અથવા સીરમ બી 12 (200~pg/ml) છે તેઓને ફાયદાકારક પરિણામ મેળવવામાં 10-15 દિવસનો સમય લાગશે. - જે લોકો લાંબા સમયથી વિટામિન B12 ની ઉણપથી પીડાતા હોય અથવા ખૂબ જ ઓછા સીરમ B12 (100-150 pg/ml) ધરાવતા હોય તેઓ ને સામાન્ય રીતે તેમનું સ્વાસ્થ્યન સુધારવામાં 3 મહિના જેટલો સમય પણ લાગી જાય છે.
મુખ્યત્વે તે તમારા વિટામિન B12 ની ઉણપના લક્ષણો પર આધારિત છે,- જો તે પ્રારંભિક તબક્કામાં હશે, તો તમને 10-15 દિવસમાં સારું લાગશે અથવા જો તે ગંભીર હશે તો તેમાં 3 મહિના જેટલો સમય પણ લાગી શકે
Herbalduty વિટામિન બી12 એ પ્લાન્ટ બેઝ 100% કુદરતી ઘટક છે જેમ કે સ્પિરુલિના, આલ્ફા-આલ્ફા, મોરિંગા, ત્રિફલા, સીવીડ, હળદર, સ્ટીવિયા, આદુ વગેરે. તેમાં કોઈ રસાયણો અથવા કંઈપણ ઉમેરવામાં આવતું નથી, તેથી તે સંપૂર્ણપણે 100% કુદરતી છે.
કબજિયાત અને અપચો જેવી પાચન ને લગતી ફરિયાદો શરીરમાં વિટામિન બી 12 ના શોષણ માં ઘટાડો કરે છે. - જો તમે દરરોજ Herbalduty b12 લેતી વખતે તમારા આહાર અને જીવનશૈલી સુધારો કરશો તો જ તમારી બંને ફરિયાદોથી છુટકારો મળશે, અને સામાન્ય રીતે 3 મહિના જેટલો સમય લાગશે
વિટામીન B12 ની ઉણપને કારણે માથાનો દુખાવો અથવા ગેસ, એસિડિટી, કબજિયાત અને અપચો જેવી કોઈપણ પેટની તકલીફ થી જો દુખતું હશે તો, તમને એક અઠવાડિયામાં ચોક્કસ રાહત મળશે
Herbalduty B12 સંપૂર્ણપણે કુદરતી આયુર્વેદિક ઘટકોથી બનેલું છે જેની કોઈ આડઅસર નથી.- Herbalduty B12 માં વિટામિન B12, B6, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ વગેરે પણ હોય છે જે તમારી રોજબરોજની પોષણની જરૂરિયાતો માટે પણ ફાયદાકારક છે
દરરોજ વહેલી સવારે નાસ્તા પહેલા અને સાંજે ડિનર પહેલા
નોંધ: કૃપા કરીને હંમેશા પેમેન્ટ અગાઉથી કરો, જેથી અમે તમારા ઓર્ડરને ઝડપી અને સુરક્ષિત રીતે પહોંચાડી શકીએ. અમારા શ્રેષ્ઠ કુરિયર સર્વિસ સાથે તમે નિશ્ચિંત રહી શકો છો!